GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના અલીન્દ્રા BPCL પેટ્રોલ પંપ ખાતે મેડિકલ કેમ્પમાં અંદાજીત ૬૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

 

તારીખ ૩૦/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અલીન્દ્રા પાસે આવેલ BPCL પેટ્રોલ પમ્પ ના સહયોગથી અલીન્દ્રા ગામના પેટ્રોલ પંપ ખાતે એક મેડિકલ કેમ્પ નું ડો.સુનિલ પરમાર અને પેટ્રોલ પંપના મેનેજર જયમીનભાઇ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તદ્દન મફત સેવા અને સારવાર પુરી પાડવામાં આવી હતી જેમાં અંદાજીત ૬૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો અને વિવિધ બીમારીઓ ની કાળજી લેવાની અને દરેક બીમારીથી કેવી રીતે બચાવ થાય તે વિશે વક્તાઓએ સમજ આપી હતી.

Back to top button
error: Content is protected !!