GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગર ના મળેશ્વર મહાદેવના મંદિરે સોમવતી અમાસના દિવસે ભાવિ ભક્તોની ભારે ભીડ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાસે સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવના મંદિરે સોમવતી અમાસના દિવસે ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા સોમવતી અમાસના દિવસે મરડેશ્વર મહાદેવના મંદિરો બપોરે 12 કલાકે મહા આરતી થાય છે મહાપૂજા અને મહા આરતી અને રૂ મહિમા હોય છે શહેરા નગર તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા છે મલડેશ્વર મહાદેવના મંદિરે મેળો જેમાં લોકો મેળાની પણ મોજ માણી અને પવિત્ર શ્રાવણમાં ના છેલ્લો સોમવાર સોમવતી અમાસ લોકો મોટી સંખ્યામાં દર્શન માટે દૂર દૂરથી આવ્યા હતા પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાંથી તેમજ દાહોદ મહીસાગર વડોદરા સાબરકાંઠા જેવા અને જિલ્લાઓમાંથી લોકો દૂર દૂરથી દર્શન માટે મરડેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હતા

Back to top button
error: Content is protected !!