MORBI: મોરબીમાં તંત્રનું કામ ટ્રાફિક પોલીસે કરીયુ

MORBI: મોરબીમાં તંત્રનું કામ ટ્રાફિક પોલીસે કરીયુ
મોરબી તંત્રનું કામ ટ્રાફિક પોલીસ એ કરીયુ મોરબી શહેર ના મુખ્ય બજારો જાહેર માર્ગો ના રસ્તાઓ ની હાલત બહુજ ખરાબ છે એમાય રસ્તાઓ ના ખાડા ઓમા પાણી ભરાઈ જતા લોકો ને ખબર નથી પડતી અહીયા ખાડા છે જેના લીધે લોકો ને અકસ્માત ભોગ બનવુ પડેછે નાના ટુ વ્હીલર સ્લીપ થઈ જાઈ છે આવીજ સમસ્યા મોરબી શનાળા રોડ પર સરદાર બાગ પાસે છે જેમા સિમેન્ટ રોડ પર મોટો ખાડા પડી ગયો છે અવાર-નવાર લોકો પડી જવાના બનાવ બનેશે આસપાસ સ્કુલ કોલેજ આવેલી જેના હજારો વિધાથી અહીયા થી પસાર થાઈ છે ત્યારે પાલીકા એ રસ્તાઓ ની મરામત ન કરતા સરદાર બાગ પાસે ટ્રાફિક પોલીસ મા ફરજ બજાવતા નાગદાનભાઈ ગઢવી ને જીઆરડી જવાન રાજ ગોહેલ એ રોડ પર પડી ગયેલ ખાડા મા કપચી ને લાદી ના ટુકડા ના બાચકા ભરી અંદર નાખતા લોકો ને ચાલવા મા રાહત થઈ હતી આ કામગીરી તેવો અવાર- નવાર કરે છે પોતાની ફરજ સાથે એક માનવતા નુ કામ પોલીસ કરી રહી છે તે અભિનંદન ને પાત્ર છે..






