BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં લક્ષ્મણ ટેકરી હોલમાં નિશુલ્ક થેરાપી નો લાભ લેતા દર્દીઓ
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર લક્ષ્મણ ટેકરી હોલમાં ની નિશુલ્ક નવ દિવસ કેમ્પમાં શહેરના અનેક વિસ્તારના દર્દીઓ જેમાં ખાસ કરી શરીરના તમામ દુખાવો ડાયાબિટીસ કોલેસ્ટોન થાઈરોઈડ. પેરાલીસીસ .સાયટીકા. સંધિવા . કંપવા અન્ય વાહ માયગ્રીન .ગેસ એસિડિટી .કબજિયાત જેવી અનેક સમસ્યાઓ આ કેમ્પમાં થેરાપી ની: શુકલ આપી રહ્યા છે દર્દીઓના કહેવા મુજબ ગોળીઓ ગળવી તેના કરતા કોમ્પેનિયો ફૂટપલ્સફ્રુટમશીન નો ઉપયોગ કરવો વધારે સારું જે તારીખ 9 -9 થી શરૂ થયેલો આ કેમ્પ ૧૭ -૯ ૨૦૨૪સુધી દર્દીઓને લાભ લેવા જણાવ્યું છે