GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI-મોરબીના પાવડીયાળી નજીક ચોરી છુપીથી ટ્રકમાંથી બેટરીઓ ચોરી કરનાર ઈસમ ઝડપાયો

 

MORBI-મોરબીના પાવડીયાળી નજીક ચોરી છુપીથી ટ્રકમાંથી બેટરીઓ ચોરી કરનાર ઈસમ ઝડપાયો

 

 

Oplus_131072

મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી જેતપર રોડ, પાવડીયાળી કેનાલ પાસે કીશન પ્લસ મીનરલ્સ માટીના કારખાનામાં પાર્ક કરેલ ટ્રકમાંથી રાત્રીના સમયે અલગ અલગ કંપનીની બેટરીઓ ચોરી કરનાર ન ઇસમ પવન કરનસિંગ શંકરલાલ પુરબીયા ઉવ.૨૭ રહે. માલાખેડી પોસ્ટ અમલાર ટીકરીયા થાના તલેન તા. પચોર જી. રાજગઢ બ્યાવરા મધ્યપ્રદેશ હાલ રહે. ઓરકેન સીરામીક લખધીરપુર રોડ મોરબીવાળો બેટરીઓ નંગ-૦૪ કી.રૂ. ૬,૦૦૦/- નો મુદામાલ મળી આવતા ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે BNSS કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી પકડાયેલ ઇસમની BNSS કલમ- ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Back to top button
error: Content is protected !!