GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના નવા જાંબુડીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઇ 

MORBI મોરબીના નવા જાંબુડીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઇ

 

 

મોરબી પોલીસે પૂર્વ બાતમીને આધારે નવા જાંબુડીયા ગામમાં આવેલ ધર્મસિધ્ધિ સોસાયટીના રહેણાંક મકાનમાં રેઇડ કરી ઈંગ્લીશ દારૂની ૨૨૮ નંગ બોટલ સાથે મકાન-માલીક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે નવા જાંબુડીયા ગામે આવેલ ધર્મ સિદ્ધિ સોસાયટીમાં ઈંગ્લીશ દારૂ અંગેની રેઇડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૨૮ નંગ બોટલ જેની કિ.રૂ.૭૮,૦૦૦/-ગણીને આ સાથે આરોપી ગૌત્તમભાઇ શિવાભાઇ પરમાર ઉવ.૨૯ને પકડી લેવાયો હતો. તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે લઇ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!