GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મર્હુમ ઈરફાન ભાઈ ગફારભાઈ મોટલાણી (મુરધીવારા) અલ્લાહ પાકની બારગાહમા પોહચીગયેલ છે

MORBI:મર્હુમ ઈરફાન ભાઈ ગફારભાઈ મોટલાણી (મુરધીવારા) અલ્લાહ પાકની બારગાહમા પોહચીગયેલ છે

 

 

અસ્સલામુ અલયકુમ, સલામ બાદ બહુજ ફસોસ સાથે જણાવવાનું કે આજે તારીખ :-૧૯/૦૯/૨૦૨૪/ ને ગુરૂવાર ના રોજ ઈરફાનભાઈ ગફારભાઈ મોટલાણી (મુરધીવારા)આ ફાની દુનિયાની ને અલવિદા કરી અલ્લાહ પાક ની રહેમત માં પોહચી ગહેલ છે તેમની આખરી સફર આજે તારીખ/૧૯/૦૯/૨૦૨૪ ને ગુરૂવાર સાંજે અસર નમાજ બાદ પખાલી શેરી બાવરીયા પીર ની દરગાહ પાસે તેમના ધરે થી નિકળશે તેની તમામ સગા સંબંધી મિત્ર લાગતા વળગતા ને તમામ ને જાણ કરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!