BANASKANTHATHARAD

થરાદના IMA સંગઠનના – ૨૦૨૪-૨૫ના નવા હોદેદારોની વરણી

દલીત સમજનું ગૌરવ. ડો.શંકરભાઈ પરમાર ને IMAનાં પ્રમૂખ તરિકે વરણી કરાઈ

આજ રોજ થરાદ ખાતે ઈન્ડિયન મેડિકલ એશોશિએશન દ્વારા સંગઠનની સભા નું ૨ આયોજન કરવામાં આવ્યું હતું. – જે સભામાં સેક્રેટરી કલ્પેશભાઈ દ્વારા ગત વર્ષના હિસાબો અનેકાર્યોની માહિતીનો રિપોર્ટ આપ્યો હતો. તેમજ વર્ષે ૨૦૨૪-૨૫ ના નવા પ્રમુખ તરીકે ડૉક્ટર શંકરભાઈ પરમાર (જનતા હોસ્પિટલ), ઉપપ્રમુખ તરિકે ડૉ. નિધી ભેદરુ (ધરતી હોસ્પિટલ) તેમજ સેક્રેટરી તરીકે ડૉક્ટર દિનેશભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર આઈએમએ સભ્યો એ હોદેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વાત્સલ્યમ્ સમચાર પ્રવીણ ભાઈ ચૌહાણ થરાદ

Back to top button
error: Content is protected !!