BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે એન.એસ.એસ.(NSS) અંતગૅત આંજણા પટેલ સંચાલિત આટૅસ એન્ડ કોમર્સ કોલેજમાં પોષણમાસની ઉજવણી કરવામાં આવી 

22 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન. પી. પટેલ આર્ટસ કૉલેજ, પાલનપુરમાં એન.એસ.એસ અંતર્ગત પોષણ માસની ઉજવણી નિમિત્તે કોલેજના એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા પાલનપુરના હરિપુરા વિસ્તારમાં ગરીબોમાં અનાજ, ફળો અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મનિષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડૉ.એકતાબેન ચૌધરી અને કાર્તિક મકવાણાએ તથા કોમર્સ વિભાગ માં ડો.હિરલ ડાલવાણિયા એ કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!