GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ની આયુષ હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

MORBI:મોરબી ની આયુષ હોસ્પિટલ સ્ટાફને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
તારીખ- 04.10.2024 , મોરબી ફાયર અને કટોકટી વિભાગ દ્વારા આયુષ હોસ્પિટલ મોરબીના તમામ સ્ટાફને ફાયર અને સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મોરબી ફાયર વિભાગના જયેશભાઈ ડાકી લિડિગ ફાઈર મેન તમામ સ્ટાફને ફાયર ફાઈટીંગ કરવાનું શીખવ્યું હતું. સ્ટાફને દર્દીઓની સુરક્ષા અને અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવવામાં આવ્યું હતું. આ તાલીમમાં આગના પ્રકારો અને અગ્નિશમન સાધનોના ઉપયોગ વિશે સંપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી.









