MORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબીના ગૌસ્વામી પરિવારની અનોખી પહેલ

 

MORBI:મોરબીના ગૌસ્વામી પરિવારની અનોખી પહેલ

 

 

Oplus_131072

માતાજીના છઠ્ઠા નોરતે તા. 8-10-2024 ને મંગળવારના રોજ પી.એમ.શ્રી સજનપર પ્રા. શાળાની નવ દુર્ગા સમાન બાળાઓને ચણિયા ચોલી માટે રૂ. 5001/- રોકડા અને આ શાળા તેમજ નવા સજનપર પ્રા. શાળાના તમામ બાળકોને ભૂંગળા-બટેટા અને ઠંડી છાસનું જમણવાર કરાવેલ છે શાળાના તમામ બાળકો ખૂબ જ પ્રેમથી જમ્યા હતા.આવા શ્રેષ્ઠ કાર્ય બદલ તમામ બાળકો અને શાળા પરિવાર વતી આચાર્યશ્રી અલ્પેશભાઈ  ગૌસ્વામી પરિવારનો આભાર વ્યક્ત કરેલ

Oplus_131072

Back to top button
error: Content is protected !!