GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આયુષ હોસ્પિટલ ખાતે ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

MORBI:મોરબી આયુષ હોસ્પિટલ ખાતે ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે

 

 


મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલમાં વર્લ્ડ આર્થરાઇટિસ ડે નિમિત્તે શનિવારે ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. જેમાં જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક ડો. રાજદીપ ચૌહાણ સેવા આપશે. આ કેમ્પમાં ફ્રી કન્સલ્ટન્ટ, એક્સ- રે, BMD (Bone Mineral Density)ની પણ સુવિધા મળશે. વધુમાં આ હોસ્પિટલમાં માઈક્રોપ્લાસિક (અડધો સાંધો બદલાવવાની સર્જરી) પણ ઉપલબ્ધ છે.શું તમને ઢીંચણમાં સતત દુઃખાવો રહે છે શું તમને સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે છે શું તમને નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડે છે શું તમારા પગ વાંકા થતા જાય છે ? શું તમને ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલી છે તો આ કેમ્પમાં જરૂર પધારો

Oplus_131072

Back to top button
error: Content is protected !!