DAHODGUJARAT

વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે દાહોદ તાલુકાના ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર ઉસરવણ માં આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ

તા.૧૧.૧૦.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય. સાંસી દાહોદ

Dahod:વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે દાહોદ તાલુકાના ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર ઉસરવણ માં આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ

રોજ વિકાસ સપ્તાહના ઊજવણી ભાગરૂપે ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર ઉસરવણમાં આયુષ્માન આરોગ્ય શિબિર અંતર્ગત કેમ્પનું આયોજન કરવા આવ્યું તેમાં કુલ.90દર્દીઓ આરોગ્યલક્ષી સેવા આપવામા આવી તેમાં તમામ લોકોની જનરલ તાપસ કરવામાં આવી તેમાથી Bp.2.suger3 દર્દીઓ મળી આવ્યા.મોતિયા ના.02 દર્દી મળી આવ્યા આભા કાર્ડ અને આયુષ્માન કાર્ડ જેવી વિવિઘ સેવાઓ આપવામા આવી હતી વધુમા રસીકરણ મેલેરિયા ડેન્ગ્યુ લેપ્રસી વગેરેની IEC કરવામા આવી. ટીબી મુક્ત ગ્રામ પંચાયત માટે લોકો સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવી આયુષ્માન આરોગ્ય શિબિર કેમ્પમા PHC મેડિકલ ઓફિસર CHO.MPHW. આશાબહેન અને ગામલોકો હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!