GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO
Jasdan: “સ્વચ્છતા અભિયાન” જસદણ નગરપાલિકા દ્વારા જીલેશ્વર પાર્કમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ

તા.૨૦/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે જીલેશ્વર પાર્કમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ હતી. નગરપાલિકાની સફાઈ ટીમે પાર્કના માર્ગો, હરિયાળા વિસ્તારો, બાળકોના પ્લે એરિયા તેમજ આસપાસના વિસ્તારોની સંપૂર્ણ સફાઈ કરી પાર્કને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને આકર્ષક બનાવ્યો હતો. સ્વચ્છતા અભિયાનના આ પ્રયાસથી શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવાની સાથે નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ મળી શકશે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


