GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સહ સંયોજક દ્વારા મા દુર્ગા સ્વરૂપ દીકરીઓનું કન્યા પુજન કરવામાં આવ્યું

 

તારીખ ૧૨/૧૦/૨૦૨૪

 

કાલોલ નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ સદસ્યતા અભિયાન ના ભાજપના જિલ્લા સહસંયોજક સૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા કાલોલ ની કૃષ્ણ કુંજ સોસાયટીમાં શેરી ગરબામાં ઉપસ્થિત રહીને મા દુર્ગા સ્વરૂપ દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના મહોત્સવમાં કન્યા પૂજન નું વિશેષ મહત્વ હોય છે સનાતન સંસ્કૃતિમાં દીકરીઓને માં સ્વરૂપ ગણવામાં આવે છે માજી પ્રમુખ દ્વારા દીકરીઓનુ વિધિવત રીતે પૂજન કરી માતા સ્વરૂપ ગણી ભેટ આપવામાં આવી હતી તેમજ દીકરીઓને કમજોર નહીં પણ સશક્ત અને પોતાનુ રક્ષણ કરી શકે તેવી બનાવવામાં આવે જેથી કરીને સમાજમાં જાગૃતિ આવે અને દીકરીઓની સલામતી નિશ્ચિત થાય તેવી અપીલ કરવામાં આવી

 

Back to top button
error: Content is protected !!