રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો શતાબ્દી વર્ષમા પ્રવેશ – દેવેંદ્ર ગાંવકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન નિમિત્તે વઘઈ તાલુકાનુ પથસંચલન એ.પી.એમ.સી. ના ગ્રાઉન્ડ માથી નિકળી વઘઈ ગામના મુખ્ય રસ્તા પર નિકળી ફરી એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ મા પૂર્ણ થયુ જેમા મુખ્ય રસ્તા ઉપર ઠેરઠેર નગરજનો દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરવામા આવ્યુ. પથસંચલન બાદ સાર્વજનિક કાર્યક્રમ થયો જેમા વઘઈ તાલુકાના વિવિધ ગામોમાંથી 150 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો.આ કાર્યક્રમમા મુખ્યવક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી વિભાગ કાર્યવાહ શ્રી દેવેંદ્રભાઈ ગાંવકરનુ પ્રાસંગીક ઉદ્બોધન રહ્યુ. ભારે વરસાદમા પણ સ્વયંસેવકો અઢીખમ ઉભા રહી કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમમા મંચ ઉપર વઘઈ તાલુકા સંઘચાલક મા.શ્રી કૃષ્ણકાંતભાઈ પટેલ તથા વઘઈ તાલુકા કાર્યવાહ શ્રી હકમભાઈ રબારી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને નિહાળવા માટે વઘઈ ના નગરજનો મોટી સંખ્યામા ઊપસ્થિત રહ્યા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો શતાબ્દી વર્ષમા પ્રવેશ - દેવેંદ્ર ગાંવકર
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો શતાબ્દી વર્ષમા પ્રવેશ – દેવેંદ્ર ગાંવકર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન નિમિત્તે વઘઈ તાલુકાનુ પથસંચલન એ.પી.એમ.સી. ના ગ્રાઉન્ડ માથી નિકળી વઘઈ ગામના મુખ્ય રસ્તા પર નિકળી ફરી એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ મા પૂર્ણ થયુ જેમા મુખ્ય રસ્તા ઉપર ઠેરઠેર નગરજનો દ્વારા પુષ્પવર્ષાથી સ્વાગત કરવામા આવ્યુ. પથસંચલન બાદ સાર્વજનિક કાર્યક્રમ થયો જેમા વઘઈ તાલુકાના વિવિધ ગામોમાંથી 150 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો.આ કાર્યક્રમમા મુખ્યવક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી વિભાગ કાર્યવાહ શ્રી દેવેંદ્રભાઈ ગાંવકરનુ પ્રાસંગીક ઉદ્બોધન રહ્યુ. ભારે વરસાદમા પણ સ્વયંસેવકો અઢીખમ ઉભા રહી કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમમા મંચ ઉપર વઘઈ તાલુકા સંઘચાલક મા.શ્રી કૃષ્ણકાંતભાઈ પટેલ તથા વઘઈ તાલુકા કાર્યવાહ શ્રી હકમભાઈ રબારી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને નિહાળવા માટે વઘઈ ના નગરજનો મોટી સંખ્યામા ઊપસ્થિત રહ્યા.