GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નજરબાગ વિદ્યાનગર સોસાયટી સાયન્સ કોલેજ પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે યુવક ઝડપાયો.
MORBI:મોરબીના નજરબાગ વિદ્યાનગર સોસાયટી સાયન્સ કોલેજ પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે યુવક ઝડપાયો.
મોરબીના નજરબાગ વિદ્યાનગર સોસાયટી સાયન્સ કોલેજ સામે શંકાસ્પદ હાલતમાં એક ઈસમ આંટાફેરા મારતો હોય ત્યારે બી ડિવિઝન પોલીસ ટીમે તે ઇસમને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૭૩/-મળી આવી હતી, જેથી તુરંત આરોપી અજયભાઇ નાગજીભાઇ માલકીયા ઉવ.૨૯ રહે.વિધ્યાનગર સોસાયટી નજરબાગ સાઇન્સ કોલેજ સામેવાળાને પકડી લઈ તેની સામે બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.