MORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara:ટંકારાના લક્ષ્મીનારાયણનગર સોસાયટીના રહીશો દ્વારા પાણી પુરૂ પાડવા બાબતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી
Tankara:ટંકારાના લક્ષ્મીનારાયણનગર સોસાયટીના રહીશો દ્વારા પાણી પુરૂ પાડવા બાબતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી
તા.૧૪-૧૦-૨૦૨૪ ના રોજ ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પાણી પુરૂ પાડવામાં માટે પાયલબેન દુષ્યંતભાઈ ભૂતની આગેવાનીમા અને લક્ષ્મીનારાયણ સોસાયટીના રહીશોને સાથે રાખી ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી
રજૂઆતમાં જણાવ્યું મુજબ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં છેલ્લા સાત દિવસથી પાણી આવેલ નથી તો અમારી રજૂઆત ધ્યાને રાખી નિયમિત રોટેશન મુજબ પાણી પુરૂ પાડવામાં આવે વધુમાં જણાવ્યા મુજબ કે અમારા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા રાત્રે પૂરું પાડવામાં આવે અને દિવસે પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થા કરવા આવે રજૂઆત કરી છે
બીજી બાજુ નવાઈની વાત તો એ છે કે સાત દિવસ પાણી ન મળ્યું અને આવેદન આપતા તરત જ પાણી મળ્યું