GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ખેવારીયા ગામે યુવાને ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
MORBI:મોરબીના ખેવારીયા ગામે યુવાને ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબી તાલુકાના ખેવારીયા ગામના વતની અને હાલમાં નાની વાવડી ગામે રહેતા વિનોદભાઈ કરશનભાઇ શેરસિયા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ખેવારીયા ગામે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.