GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:મોરબીના વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું
WANKANER:મોરબીના વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું
સમગ્ર રાજ્યમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે.
જે અન્વયે વાંકાનેર નગરપાલિકાના માર્ગદર્શન મુજબ વાંકાનેરમાં જાહેર સ્થળો, માર્ગો અને બાગ બગીચાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં સફાઈ મિત્રો અને નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.