MALIYA (Miyana):માળીયા (મી.)તાલુકાના બગસરા ગ્રામ પંચાયત ની રજુઆત ફળી
માળીયા (મી.)તાલુકાના બગસરા ગ્રામ પંચાયત ની રજુઆત ફળી
જેમાં જાણવા મળતી માહિતી અનુસાર મોરબી રૂટ ની એસ ટી બસ ભાવપર મુકામે આવતી સવારે 10 વાગા ના આસપાસ અને બપોર બાદ એમ બે એસટી બસ અને જુની સવાર ના 8 વાગા વારો ફેરોઓ લંબાવવામાં આવતા ગામ ના શાળા એ જતા વિદ્યાર્થીઓને આવા જવા નો ફાયદો થશે તેમજ ગામ લોકો ને મુશાફરી કરવા માટે પણ લાભકારી રહેશે જેથી ગામ પંચાયત દ્વારા ડેપો મેનેજર સાહેબ ને અનેક રજૂઆતો અગાઉ કરી હોય જેથી સ્થાનિક ડેપો મેનેજર આ રજુઆત ધ્યાને લય ને આ રૂટ લંબાવતા ગામ પંચાયતે આભાર વ્યક્ત કર્યો હતો અને આ તકે ગામ પંચાયત ના સરપંચ ગોરીબેન નાગજીભાઈ પીપળીયા તથા ઉપસરપંચ જલ્પા બેન જયેશભાઇ વાધેલા તથા જાગૃત સભ્ય એવા કેશવજીભાઈ અમરશીભાઈ પીપળીયા તથા ગામ અગ્રણી એવા રાયસગભાઈ લખમણભાઈ વાધેલા સાથે કાનજીભાઈ નાગજીભાઈ પીપળીયા દ્વારા આવેલ એસ ટી બસ ના ડ્રાઈવર તથા કનડકટર નું મોઢું મીઠું કરાવીને આવેલ બસ નું સ્વાગત કર્યું હતું