GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રંગપર ગામ નજીક સીરામીક ફેક્ટરીમાં વીજશોક લાગતા શ્રમિક યુવકનું મોત
MORBI:મોરબીના રંગપર ગામ નજીક સીરામીક ફેક્ટરીમાં વીજશોક લાગતા શ્રમિક યુવકનું મોત
રંગપર ગામની સીમમા આવેલ સેરવીલ સીરામીકના કારખાનામાં રહેતા ૩૩ વર્ષીય મંગલ ખડીત નામના શ્રમિકને ગઈકાલ તા.૮/૧૧ના રોજ બપોરના સુમારે કારખાના અંદર વીજશોક લાગતા તેઓને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે જોઈ તપાસી મંગલભાઈને મરણ ગયાનું જાહેર કરવામાં આવી બાબાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.