GUJARATKARJANVADODARA

કરજણ તાલુકાના પુનિતપુરા ગામે બિરસા મુંડાજી ની ૧૪૯ મી જન્મજ્યંતી ઉજવાઈ

કરજણ તાલુકાના પુનિતપુરા ગામ ખાતે બિરસા મુંડાજી ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે મૂળનિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરવામાં આવી.

નરેશપરમાર -કરજણ

કરજણ તાલુકાના પુનિતપુરા ગામે બિરસા મુંડાજી ની ૧૪૯ મી જન્મજ્યંતી ઉજવાઈ

કરજણ તાલુકાના પુનિતપુરા ગામ ખાતે બિરસા મુંડાજી ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે મૂળનિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરવામાં આવી.

સમગ્ર વડોદરા જિલ્લાની બિરસા મુંડાજી ની પ્રથમ પ્રતિમા કરજણ તાલુકા ના પુનીતપૂરા ગામ ખાતે આવેલ છે અને આજે ૧૪૯ મી જન્મ જયંતી નિમિતે મૂળનિવાસી એકતા મંચ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પુષ્પગુચ્છ અર્પણ કરી કેક કાપી ને ઉજવણી કરવામાં આવી હતી.આદિવાસીઓના હક અધિકાર માટે જે તે સમયે જળ જમીન જંગલ માટે ક્રાંતિકારી શહીદી વહોરી હતી અને તેમને કરેલા કાર્યો ને યાદ કરવામાં આવ્યા હતા.. મહાન ક્રાંતિકારી યોદ્ધા,ધરતી પુત્ર, આદિવાસી જનનાયક બિરસા મુંડાજી ની જન્મ જયંતિ નિમિત્તે મૂળનિવાસી એકતા મંચ ના અઘ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર દ્રારા પુષ્પગુચ્છ અર્પણ કરી ને ઉજવણી કરવામાં આવી અને બિરસા મુંડા જી અમર રહો,ઉલ ગુલાન જારી રહેગા, જય જોહર ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..અનેરા આનદ અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.. જેમાં ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચશ્રી ધર્મેન્દ્રભાઈ,રણછોડભાઈ,રાકેશભાઈ,અરવિંદભાઈ

Back to top button
error: Content is protected !!