ઝાલાવાડ પંથકમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી એ બોલાવ્યો સપાટો.સાયલાનાં નવાગામ ની સીમમાં ૧૧ કિલો લીલો ગાંજો તેમજ ૧,૧૦૮૦૦. કુલ કિંમત સાથે માલાભાઈ નામ નાં શખ્સ ને ઝડપી પાડ્યો.સુરેન્દ્રનગર એસ.ઓ.જી… પી.આઈ બી.એચ શીંગરખીયા ના સ્ટાફ ને મળી સફળતા.ડ્રોન કેમેરાના ની મદદથી પણ આજુબાજુ નાં વિસ્તારો ચેક કરવામાં આવ્યા.સાયલા ના નવાગામ (બાવળીયા) ની સીમમાં એસ.ઓ.જી બીટી કપાસ ની આડમાં લીલા ગાંજા નુ વાવેતર ઝડપી પાડ્યું.સુરેન્દ્રનગર એસ.ઓ.જી એ બાતમી ના આધારે નવાગામ (બાવળીયા) ની સીમામાં લીલા ગાંજા ના છોડ તેમજ માલાભાઈ વજાભાઈ ડાભી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.