BANASKANTHAGUJARATPALANPUR
લગ્ન પ્રસંગમાં વધેલું ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી

24 નવેમ્બર
રોજ સાંજે દલપતસિંહ નો ફોન આયો જણાવ્યું કે પાલનપુર પાસે મેરવાડા ગામમાં શાંતિ ગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી ઘરે લગ્ન પ્રસંગમાં ભોજન વધેલું છેત્યાં પહોંચીને ઠાકોર દાસ ખત્રી અને સોનુભાઈ શર્મા વિષ્ણુભાઈ ગોસ્વામી. ની પીકપ ડાલામાં દાળ ભાત સબ્જી મીઠાઈ પૂરી રોટલી. ભોજન ભરીને પાલનપુરમાં કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં રેલવે બ્રિજનાનીચે .રામલીલા મેદાન..જરૂરિયાતમંદ લોકોને ભોજનપ્રસાદ આપવામાં આવે સેવા કાર્યમાં જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી.પરાગભાઈ સ્વામી, વિપુલભાઈ બોરેસિયા. અભય રાણા.પુરેન્દ્ર દરબાર પોતાનો કિંમતી સમય ફાળવીનેસેવા આપી હતી. જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ૩. કલાક સેવા આપી હતી



