અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાનાં ધનસુરા તાલુકાના ખડોલ ગામના ચમાર પિયુષકુમાર જેઠાભાઈ ને અરવલ્લી જિલ્લામા પ્રમુખની વરણી કરાઈ
ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ માં અલગ અલગ જિલ્લાઓમાં પ્રમુખોની નિમણૂક કરાઇ
અરવલ્લી જિલ્લાનાં ધનસુરા તાલુકાના ખડોલ ગામના ચમાર પિયુષકુમાર જેઠાભાઈ ને અરવલ્લી જિલ્લામા પ્રમુખની વરણી કરાઈ
શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત ના પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમાર દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લા માં શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ના પ્રમુખ તરીકે પિયુષકુમાર જેઠાભાઈ ચમારની વરણી કરવામાં આવતા સમાજના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.