
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અકસ્માત : શામળાજી પાસે હિટ એન્ડ રનમાં 2 ના મોત,ટ્રક ચાલક ટક્કર મારી ફરાર
શામળાજી આશ્રમ પાસે હિટ એન્ડ રન ની ઘટનામાં ટ્રક અને બાઈક ચાલાક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં આશ્રમ ચોકડી પાસે પુર ઝડપે આવેલ ટ્રક ચાલકે બાઈક ને ટક્કર મારી હતી ટક્કર મારતા બાઈક ચાલક બન્યે ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અકસ્માત ને પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા સમગ્ર મામલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક ને પી એમ અર્થ એ ખસેડાવાની તજવીજ હાથ ધરી હતી હાલ ટક્કર મારી ફરાર થયેલ ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે




