ARAVALLIGUJARATMODASA

રાજકોટની TRP ગેમઝોન સહિતની અનેક ઘટનાઓને અરવલ્લી તંત્ર ભુલ્યું? શુ,મોડાસા કોલેજના ભામાશા હોલમાં ફાયર NOC ન હોવા છતાં ICDSએ ભૂલકા મેળો યોજ્યો.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

રાજકોટની TRP ગેમઝોન સહિતની અનેક ઘટનાઓને અરવલ્લી તંત્ર ભુલ્યું? શુ,મોડાસા કોલેજના ભામાશા હોલમાં ફાયર NOC ન હોવા છતાં ICDSએ ભૂલકા મેળો યોજ્યો.

અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા મોડાસા કોલેજના ભામાશા હોલ ખાતે ભૂલકા મેળો યોજવામાં આવ્યો હતો.આ ભૂલકા મેળામાં કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,પ્રોગ્રામ ઓફિસર,જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અધિકારી પદાધિકારી,બાળકો,વાલીઓ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જે ભામાશા હોલમાં ભૂલકા મેળો યોજાયો એ હોલમાં ફાયર NCO ન હોવાનું ફાયર અધિકારી એ જણાવ્યું હતું.આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ને પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું.કોલેજના પ્રમુખને ફાયર NOC બાબતે પણ ધ્યાન દોર હત.તંત્રએ સત્યતા તપાસ કરે તો સત્ય કરવાની જરૂર છે કે ભૂતકાળમાં અનેક એવી ઘટના ઓ માં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો,આવી ઘટના બને પછી તંત્ર દોડતું થાય છે.જો અકસ્માતે ઘટના ઘટે તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠ્યા છે.ફાયર NOC ન હોવના કારણે નોટિસ ફટકારવામાં આવી છે છતાં આજે પણ એવા એકમો છે ફાયરના નિયમોને અનુસરતા ન હોવાની રાવ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!