પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીક ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ ૮ લાખ ૬૪ હજાર ઉપરાંત મુદ્દા માલ સાથે બે ની અટકાયતી
11 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકા પોલીસ ની ટીમ ખેમાણા ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન એક ગાડીઉભીરખાવતા તેની તલાસી લેતા જેમાં ભારતીય અને વિદેશી દારૂની બોટલો મળી આવીજેમાંબેરાજસ્થાનનાઇસમોનીઅટકાયત કરી ગાડી દારૂ સહિત ૮.૯૪.૮૮૩ મુદ્દામાલ કબજે કરી તાલુકા પોલીસ ચોકી લાવેલા કાયદેસરની કાર્યવાહી કરી હતી જિલ્લા પોલીસવડા અક્ષય રાજની સૂચનાથી તાલુકા પોલીસે રાજસ્થાનમાંથી દારૂની હીરાફેરી કરનારાઓને ઝડપી પાડવા સુચના આપતા તાલુકા પોલીસના ઇન્સ્પેક્ટર એમ .આર .બારોટ તેમજ તેમની પોલીસની ટીમ ખેમાણા ટોલનાકાના પાસે ઊંયુન્ડાઈ કંપનીની કેટાગાડી ઉભી રાખી તલાસી દરમિયાન બોટલ નંગ 53 કુલ રકમ ₹3 લાખ 85,883 નો દારૂ મળી આવ્યો હતો જેમાં રાજસ્થાનના મોનુ કુમાર વિનોદભાઈ જોગી તેમજ વિનોદકુમાર રામ કિશન જોગી ગામ સેરડાઆ બંનેને અટકાયત કરી હતી ગાડી સહિત કુલ મુદ્દા માલ 8,94,883 નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી