MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીમાં છેલ્લા 24 કલાકમાં આગના ત્રણ બનાવ સામે આવ્યા.:ફાયર ટીમ ખડેપગે રહી કાબૂ મેળવ્યો

MORBI મોરબીમાં છેલ્લા 24 કલાકમાં આગના ત્રણ બનાવ સામે આવ્યા.:ફાયર ટીમ ખડેપગે રહી કાબૂ મેળવ્યો

 

 

Oplus_131072

પ્રથમ બનાવમા ટંકારા : વિર૫રથી ઘુનડા જવાના રોડ ઉપર ગત રાત્રીના સમયે BMW GJ 36B 8081 કારમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. બીજી તરફ ચાલક સમય સુચકતા વાપરી તુરંત નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી.

બિજા બનાવમાં ટંકારાના લજાઈ ચોકડી નજીક આવેલ યુનાઈટેડ કંપનીમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની છે. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે ફાયરની ટીમને જાણ થતાં ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ ફાયરની ટિમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો..

Oplus_131072

ત્રિજા બનાવવામાં ટંકારાના ધ્રુવનગર ગામે મોતીભાઈ પશુપાલકના મગફળીના ભુસા અને જુવારના સારામાં ઢગલામાં આગ લાગી કોઈ પણ બનાવમાં જાનહાની થયેલ નથી અને રાજકોટની ટીમની પણ મદદ લેવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!