BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક ક્રેનમાં લાગી આગ..

સમીર પટેલ, ભરૂચ

આજ રોજ સવારના 10 વાગ્યાં સુમારે અચાનક ક્રેનમાં આગ લગતા દૂર દૂર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા મળતી માહિતી મુજબ દહેજથી ભરૂચ તરફ જતા અટાલી ગામ પાસે ક્રેનમાં આગ લાગી હતી. જેમાં કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઇ ન હતી. જોકે સમયસર ફાયર ફાઇટરની ટિમ આવી પોંહચતા આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ઘટનામાં ક્રેન આખે આખી આગમાં બળીને ખાક થઇ ગઇ હતી.

Back to top button
error: Content is protected !!