GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ-હાલોલ હાઈવે ઉપર જલદ કેમિકલ લઈ જતા ટેન્કરમા અચાનક આગ લાગતા અફરાતફરી મચી.

 

તારીખ ૨૫/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નજીક અલીન્દ્રા પાસે જલદ કેમિકલ ભરેલા ટેન્કરના લાઈનર મા કોઇ કારણસર આગ લાગતા હાઇવે ઉપરના વાહનો અને વાહનચાલકો મા ફફડાટ ફેલાયો હતો જોકે ટેન્કર ચાલક દ્વારા સમય સૂચકતા વાપરીને આગને આગળ પ્રસરતી અટકાવી દીધી હતી કાલોલ હાલોલ ના ફાયર ફાઇટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ કાબુમાં આવી હતી કાલોલ મામલતદાર, એસ ડી એમ,પોલીસ ટીમ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.કેમિકલ રાજસ્થાન કાંકરોલી ખાતે લઈ જવામાં આવતું હોવાની વિગતો જાણવા મળી છે.

Back to top button
error: Content is protected !!