રાષ્ટ્ર હિત સર્વોપરી સૂત્ર સાથે ચાલનાર યુવા નેતા મયંક પટેલ શહેરના વાસીઓ વાતો વંટોળી.
શ્રેષ્ઠ વડનગર ના અભિગમ ના ભાગ રૂપે સૌનો સાથ સૌનો વિકાસ સાથે ચાલનાર યુવા નેતા

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
એક વડનગર શ્રેષ્ઠ વડનગર
રાષ્ટ્ર હિત સર્વોપરી સૂત્ર સાથે ચાલનાર પ્રથમ યુવા નેતા મયંક પટેલ જોવા મળ્યા તેવું શહેર વાસી વાતો વંટોળી રહ્યા છે
વડનગર શહેર ભાજપ પ્રમુખ બનતાની સાથે જ યુવાનો માટે વિકાસની મહેંક ફેલાવી દીધી અને યુવાનો માટે પ્રથમ ભેટ અર્પણ કરવા મજુરી લેવડાવી
યુવા પ્રમુખ મયંક પટેલે સાંસદને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રનિંગ ટ્રેકની જરૂરિયાત હોવાથી રજૂઆત કરવામાં આવી હતી…
એક નગર
શ્રેષ્ઠ વડનગર ના અભિગમ ના ભાગ રૂપે સૌનો સાથ સૌનો વિકાસ ના વિચાર સરણી થી ચાલતા વડનગર શહેર પ્રમુખ ગત રોજ
વડનગર કોલેજ ત્રણ રસ્તા વેપારી મંડળના વેપારી મિત્રો ની શુભેચ્છા મુલાકાત કરી ત્યાર બાદ
વડનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના યુવા મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી યુવા મિત્રો ને પ્રોત્સાહિત કર્યા..
આજ દિન સુધીમાં ઉતરાણ પર “સેફટીગાર્ડ” લગાવવા પહેલ નહોતી કરી પણ અચાનક એક યુવા નેતાને વડનગર શહેરમાં પદ મળતાંની સાથે અવનવા કિમીયા શરૂ કર્યા…
વડનગર શહેર માં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાઈક અને સ્કૂટરને “સેફ્ટીગાર્ડ” લગાવવામાં આવ્યા તે દરમ્યાન ધારાસભ્ય કિરીટભાઈ પટેલ,સામાજીક કાર્યકર્તા સોમાભાઈ મોદી,મંડલના પ્રદેશ અને જીલ્લાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, તમામ મોરચા ના હોદ્દેદારો, બુથ પ્રમુખ,શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ અને પ્રભારી, નગરપાલિકા સદસ્યોં, તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.




