બ.કાં.જિલ્લાના ભીલડીમાં હેડ કોન્સ્ટેબલને એ.એસ. આઈ.નું અને થરામાં પો.કો.ને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન.

ડીસા તાલુકાના ભીલડી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પાલનપુર તાલુકાના કુંભલમેર ગામ ના રહીશ ગૌતમભાઈ ભાટીયાને પોલીસ વિભાગમાં એ.એસ. આઈ.નું પ્રમોશન આપવામાં આવ્યું છે ભીલડી પોલીસ સ્ટેશનમાં કેટલાક સમયથી ફરજ બજાવતા ગૌતમભાઈ ભાટીયા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવા સતત કાર્યશીલ હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈને એ. એસ.આઈ. તરીકે પ્રમોશન મળતા તેમજ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા પોલીસમા નિષ્ઠાપૂર્વંક ફરજ બજાવતા ડીસા તાલુકાના સદરપુર ગામના વતની કાંકરેજ અને ડીસા વિસ્તારના રબારી સમાજમાં નોકરી ની સાથે સાથે સમાજમાં પણ જેમની એક આગવી ઓળખ ઉભી કરી છે એવા સાગરભાઈ દેસાઈ ને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન થવા બદલ મિત્ર વર્તુળમા ખુશીનો માહોલ સાથે સાથે અઢળક શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.શુભેચ્છા તથા સાથી મિત્રો ખૂબ ખૂબ અભિનંદન સહ અઢળક શુભેચ્છાઓ આપી ઉત્તરો ઉતર ખુબ પ્રગતિ કરી માતા-પિતા,સમાજનું તથા ગામનું નામ રોશન કરે તેવા આર્શીવાદ વર્ષાવી રહ્યા છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530