DAHODDAHOD CITY / TALUKOGUJARAT
દાહોદ લીમડી હાઇવેના કાળી મહુડી નજીક સર્જાયો અકસ્માત બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત એક ઘાયલ

તા.૦૫.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ લીમડી હાઇવેના કાળી મહુડી નજીક સર્જાયો અકસ્માત બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત એક ઘાયલ
દાહોદ લીમડી હાઈવેના કાળી મહુડી ગામે બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે બે લોકોના મોત ઘાયલને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પોલીસે ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી બે લોકોના મોત થતા પરિવારમાં ગમગીનીનો માહોલ