
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૦ જાન્યુઆરી : મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના ચારણ સમાજના જીવદયા પ્રેમી વડીલ શ્રી પચાણભાઈ સુમારભાઈ કાનાણી તરફથી પચાસ હજાર નુ ચેક તેમના સુપુત્ર પાલુભાઈ કાનાણી એ મુંદરા પાંજરાપોળના ટ્રસ્ટી હિરેનભાઈ સાવલાને અર્પણ કરેલ હતું . પાંજરાપોળના સર્વે ટ્રસ્ટીગણે દાતા પરિવાર નું આભાર માનેલ હતું.



