MAHISAGARSANTRAMPUR

જી એમ જે પટેલ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીએ સંતરામપુર નું ગૌરવ વધાર્યું.

શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સંતરામપુર નું ગૌરવ વધાર્યું.

અમીન કોઠારી. મહીસાગર

 

તાજેતરમાં ખેલ મહાકુંભ 3.0 તાલુકા કક્ષાની સ્પર્ધા તારીખ:-11/1/2025 અને 12/1/2025 ના રોજ ભાઈઓ અનેબહેનો ની તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા નું આયોજન ભૌમાનંદ હાઇસ્કુલ (નાની સરસણ) માં કરવામાં આવ્યું હતું
સંતરામપુર તાલુકામાં ચાલી રહેલી ઇન સ્કૂલ શ્રી જે એન્ડ જે પટેલ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ,દ્વિતીય,અને તૃતીય વિજેતા થાય છે
જેમાં, અંડર :-11બહેનો
1:-પરમાર નિધીબેન રાજેશભાઈ :- પ્રથમ
2:-પરમાર વૈભવીબેન પિન્ટુભાઈ :-તૃતીય
અંડર :-11 ભાઈઓ
1:-તાવિયાડ આશિષભાઈ વિક્રમભાઈ :-તૃતીય
તમામ સ્પર્ધકોને તેમના કોચ વસાવા કમલેશભાઈ એ સખત મહેનત કરી તાલીમ આપી હતી તમામ વિજેતા બનનાર સ્પર્ધકો ને શ્રી જે એન્ડ જે પટેલ ના ચેરમેન રમેશભાઈ ભાઈ પટેલ. અને આચાર્યા દિનેશભાઈ પટેલ એ અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!