GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્વ:મધુવન ભગવાનજીભાઈ મકવાણાનું દુઃખદ અવસાન- બેસણું
MORBI:મોરબી સ્વ:મધુવન ભગવાનજીભાઈ મકવાણાનું દુઃખદ અવસાન- બેસણું
મોરબીના સમાકાંઠે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા અને HDFC ની લાલપર બ્રાન્ચમાં નોકરી કરતા સ્વ. મધુવન ભગવાનજીભાઈ મકવાણા નું સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ભગવાનજીભાઈ અને ઉજીબેન નો પુત્ર, રમણિક અને હેતલબેન ના ભાઈ, અંજુબેન ના પતિ અને દામજીભાઈ ના ભત્રીજા નું અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. સ્વર્ગસ્થનું બેસણું રવિવાર ના રોજ સવારે 9:30 થી 11:30 તેમના નિવસ્થાન જવાહર સોસાયટી, ભળીયાદ કાંઠા પાસે, મોરબી-2 ખાતે રાખેલ છે.