GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના અમરેલી ગામની સીમમાં વરલીનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના અમરેલી ગામની સીમમાં વરલીનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં ગોરખીજડીયા જવાના રસ્તે બાવળની કાંટમાં વર્લી ફીચર્સના અલગ અલગ આંકડાઓ લખીને નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા જયેશભાઈ માણેકલાલ ત્રિવેદી ઉવ.૨૦ રહે.રણછોડનગર વીસીપરા મોરબીવાળાને તાલુકા પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૩૮૦/-ના મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે.