DAHODGUJARAT

દાહોદ પોસ્ટ ઓફિસે આધાર માટે રોજગાર- ઘર છોડીને લોકો કતારમાં લાગ્યા 

તા.૦૨.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ.દાહોદ પોસ્ટ ઓફિસે આધાર માટે રોજગાર- ઘર છોડીને લોકો કતારમાં લાગ્યા

નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમના લીધે હાડમારી ટોકન મેળવવા ગ્રામીણ વિસ્તારના લોકો પોસ્ટ ઓફિસ બહાર અરજદારો સુવા મજબૂર ટોકન મેળવવા પરીવાર ઘરબાર છોડીને લોકો મોડી રાતથી લાઈનમાં લાગ્યા નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં લીમખેડા અને દાહોદ સેન્ટર હોવાથી લોકોને હાલાકી.નવા આધાર કાર્ડ માટે દિવસભર પોતાનો વારો આવવાનો ઇંતેજાર કરતા લોકો આધારકાર્ડ માટે પાંચ પાંચ દિવસથી લોકો લાઈનમાં ગ્રામ્ય વિસ્તારોમાં 50, 50 કિલોમીટર દૂરથી આવતા લોકોનો પોસ્ટ ઓફિસ ખાતે રાત્રી રોકાણ એક દિવસમાં માત્ર 50 ટોકન મળતા હોવાથી હાલાકી

Back to top button
error: Content is protected !!