પ્રતિનિધિ: હાલોલ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
હાલોલ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3 મેહુલભાઈ રમેશભાઈ ભરવાડ 2.5 લાખની લાંચ માંગી હતી અને રવિવારે 1,00,000/- રૂપિયાની લાંચ લેતા પંચમહાલ જીલ્લા એ.સી.બી.ના છટકામાં રંગે હાથે ઝડપાઈ જવા પામતા સમગ્ર પંચમહાલ જિલ્લાના પોલીસ બેડા સહિત પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે