GUJARATSABARKANTHA
આજ રોજ ગામ ચંદ્રાણા ખાતે “લાલન પાલન” પ્રોગ્રામ

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજ રોજ ગામ ચંદ્રાણા ખાતે “લાલન પાલન” પ્રોગ્રામ માનનીય તાલુકા હેલ્થ ઓફિસર સાહેબશ્રી બનેસિંહ ગઢવી ,ડૉ વિશાખા મેડમ, THV શિલ્પાબેન ની ઉપસ્થિતિ માં લાલન પાલન પ્રોગ્રામ અંતર્ગત ઓછા વજન વાળી અતિ જોખમી સગર્ભા બહેનો ની સભા યોજાયો આવી જેમાં સગર્ભા બહેનો ને આરોગ્ય લક્ષી માહીતી આપવામાં માં આવી અને તેમનું વ્યક્તિગત તપાસ અને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું.



