GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કુંભમેળા માથી પરત ફરતા કાલોલ ના યાત્રીકોની બસ ને મધ્ય પ્રદેશ નજીક અકસ્માત થતા 6 ઈજાગ્રસ્ત

તારીખ ૧૮/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના યાત્રીકો સાથે કુંભ મેળામાં સ્નાન કરી અયોધ્યા ની યાત્રા કરી કાલોલ તરફ પરત ફરતા મધ્ય પ્રદેશ ના શામગઢ નજીક બસ ના ચાલક ને ઝોંકુ આવી જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસને અકસ્માત સર્જાયો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી જેમા 6 જેટલા યાત્રિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.






