BANASKANTHAGUJARATKANKREJ
ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ થી ઓગડપુરા ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો.
ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ થી ઓગડપુરા ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો.

ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ થી ઓગડપુરા ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો.
દિયોદર તાલુકાના ઓગડપુરા ખાતે ગુજરાત સરકાર સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ થી શ્રી મોમાઈ ભવાઈ કલા મંડળ તેરવાડાના સંચાલક સોલંકી ગાંડાભાઈ શંકરભાઈ ના અથાગ મહેનથી આજરોજ તા. ૧૭/૦૨/૨૦૨૫ ને રવિવારે રાત્રે ૮ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.ત્યારે શ્રી મોમાઈ ભવાઈ કલા મંડળ દ્વારા રાત્રે મોડે સુધી લોકગીત, સાહિત્ય, સંતવાણી તેમજ ભજનની રમઝટ બોલાવેલ.આ પ્રસંગે વિશાળ સંખ્યામા ગામલોકો ઉપસ્થિત રહી ભવ્ય લોક ડાયરાની મોજ માણી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530