Dahod
ઝાલોદમાં દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવેથી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા યોજાઈ મીટિંગ
તા.૨૨.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદમાં દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવેથી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા યોજાઈ મીટિંગ
મીરાખેડી વસ્તી મુકામે યોજાઈ હતી ખેડૂતોની મીટીંગ 17 માંથી 16 માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા કરાઈ હતી મંજૂર લેખિતમાં બાંહેધરી આપવા છતાં કામગીરી નહીં શરૂ કરાતા યોજાઈ ખેડૂતોની મીટીંગ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામગીરી નહીં કરાતા ખેડૂતોમાં રોષ આવતી કાલે પ્રાંત અધિકારીને કામગીરી બાબતે આવેદન પત્ર આપી ચીમકી ઉચ્ચારવામાં આવશે