BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયા…

કાંકરેજ તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયા...

કાંકરેજ તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કરાયા…

કાંકરેજ તાલુકા વહેપારી મથક થરા થી ૨ કી.મી.દૂર ભાભર રોડ ઉપર આવેલ હરિપુરા પ્રાથમિક શાળામાં એ.યુ.સ્મોલ ફાઈનાન્સ બેંક દીઓદર શાખા દ્વારા શાળા ના આચાર્ય ડૉ.બાબુ પટેલ, દિયોદર બ્રાન્ચ મેનેજર સંદીપ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં આજે નાના ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા.ત્યારે સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન ઉત્સાહી શિક્ષક વશરામજી ઠાકોરે કર્યુ હતું.શિક્ષક પ્રવિણભાઈ મકવાણા (થરા) એ આ સેવાને બિરદાવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

 

Back to top button
error: Content is protected !!