DHRANGADHRASURENDRANAGAR

અમદાવાદ સાયન્સ સીટી ખાતે નેશનલ વિજ્ઞાન ડે માં ધાંગધ્રાની વિદ્યાર્થીનીએ બીજો નંબર પ્રાપ્ત થતા સર્ટી અને ટ્રોફી આપીને સન્માનિત કરાઈ

તા.02/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા એમ ડી એમ કન્યા વિદ્યામંદિર સ્કૂલ ના વિદ્યાર્થીની તમન્ના ઐયુબભાઈ મલેક જેવો 11 ધોરણમાં અભ્યાસ કરે છે અને 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે 2025નું અમદાવાદ સાયન્સ સીટી ખાતે આયોજન કરવામાં આવેલ ત્યારે ધાંગધ્રાની એમ ડી એમ કન્યા વિદ્યામંદિર સ્કૂલ વિદ્યાર્થી દ્વારા ફાયર સેફટી અંગેનો પ્રોજેક્ટ બનાવીને ભાગ લીધેલ હતો જેમાં ગુજરાત સ્ટેટ લેવલે તમન્ના મલેકએ બીજો નંબર પ્રાપ્ત કરાતા સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને વિદ્યાર્થીનીને સન્માનિત કરવામાં આવી હતી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અર્થે સંયુક્ત રીતે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાત સ્ટેટ લેવલેના તમામ વિદ્યાર્થીઓનું સાયન્સ ડે 2025નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધાંગધ્રા એમ ડી એમ કન્યા વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીની તમન્ના ઐયુબભાઈ મલેક જેવો 11 ધોરણમાં અભ્યાસ કરે છે અને 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડે 2025નો અમદાવાદ સાયન્સ સીટી ખાતે આયોજન કરવામાં આવેલ તેમાં ધાંગધ્રાની એમ ડી એમ કન્યા વિદ્યામંદિર સ્કૂલ વિદ્યાર્થી દ્વારા ફાયર સેફટી અંગેનો પ્રોજેક્ટ બનાવીને ભાગ લીધેલ હતો જેમાં ગુજરાત સ્ટેટ લેવલે બીજો નંબર પ્રાપ્ત કરાતા સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને વિદ્યાર્થીનીને સન્માનિત કરવામાં આવી હતી ત્યારે સમગ્ર જિલ્લા અને ધાંગધ્રા શહેર તથા હાઈસ્કૂલનું નામ રોશન કરાતા સ્કૂલના શિક્ષકો અને વાલી દ્વારા વિદ્યાર્થીનીને અભિનંદન આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!