BANASKANTHAGUJARATPALANPUR

આજે મહિલા વિશ્વ દિન નિમિત્તેમહામંડલેશ્વર રાજેન્દ્રાનંદ ગીરી નારી શક્તિની મહત્વ સમજાવ્યું

8 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજે મહિલા વિશ્વ દિન નિમિત્તે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રાજેન્દ્રાનંદ ગીરી દ્વારા સનાતન મહિલા સત્સંગ મંડળ ની સ્થાપના આનંદધામ પાલનપુર ખાતે થઈ આ તમામ બહેનોએ અહીં આવેલા વિવિધ મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહંત દ્વારા નારી શક્તિ નું મહત્વ શું છે તે પણ બહેનોને સમજાયું

Back to top button
error: Content is protected !!