
મહેન્દ્રસિંહ માંગરોલા
ઓલપાડ વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૬૦ કરોડના ખર્ચે ઈશનપોર ખાતે ઈશનપોર – HNV- માસમા ગ્રાઉન્ડ સુધીનાં નવા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરપંચ ધર્મેશભાઈ પટેલ, માજી સરપંચ દિનેશભાઈ, બ્રિજેશભાઈ પટેલ, ગામ કમિટી સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત હતા





