GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
મદદનીશ શ્રમ આયુકતની કચેરી નવસારીનું સ્થળ બદલાયું,નવું સરનામું હરભોલે કોમ્પ્લેક્ષ લાયબ્રેરી રોડ,નવસારી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મદદનીશ શ્રમ આયુકતની કચેરી, હરભોલે કોમ્પ્લેક્ષ , બીજો માળ કન્યા શાળાની બાજુમાં લાયબ્રેરી રોડ ,નવસારી ખાતે કાર્યરત કરવામાં આવી છે. આમ કચેરી ઉપરોકત દર્શાવેલ સરનામે કાર્યરત હોય તમામ પત્ર વ્યવહાર સદરહું સરનામે કરવાનું મદદનીશ શ્રમ આયુકતની કચેરી નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.



